ગુજરાતી

શાન ટ્રાન્સલેશન આપને નજીવી કિંમતથી અનુવાદ!

સામગ્રી લેખન (કન્ટેન્ટ રાઇટીંગ), ટ્રાન્સ્ક્રીપ્શન અને સબટાઇટલિંગને લગતી વિશ્વકક્ષાની સેવાઓ પૂરી પાડવાની ખાતરી આપે છે.

અમે આ બાબતે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છીએ-

  • આશરે 35 જેટલા દેશમાં સહયોગીઓની ઉપસ્થિતિ
  • સૌથી ઓછી કિંમતો અને ગુણવત્તા અંગે સંપૂર્ણ ખાતરી
  • અમે સમયસર કાર્ય પૂર્ણ નહીં થવાના સંજોગોમાં દંડની ચુકવણી કરી છીએ
  • અનુવાદ માટે આશરે 2,500 ભાષાની જોડ (લેગ્લેજ પેઇર)ની ઓફર કરી છીએ
  • સામગ્રી લેખન (કન્ટેન્ટ રાઇટીંગ) માટે આશરે 300 ભાષાની ઓફર કરીએ છીએ
  • વિશ્વભરમાં 800 કરતાં વધારે ક્લાઈન્ટનો વિશ્વાસ હાંસલ કરેલો છે
  • આપને "મહિલાઓથી જ બનેલી આંતરરાષ્ટ્રીય ટીમ" છ દિવસઅને ચોવ્વીસ કલાક (24X6)સેવા પૂરી પાડે છે.

અંદાજીત ખર્ચ તપાસો અથવા ઓનલાઈન વાત કરો.

આપનો આભાર!

india